भारतकोश
अणुभाष्य (महाप्रभु वल्लभाचार्य - शुद्धाद्वैत वेदान्त ब्रह्मसूत्र महाभाष्य प्रकाश टीका सहित)

अणुभाष्य (महाप्रभु वल्लभाचार्य - शुद्धाद्वैत वेदान्त ब्रह्मसूत्र महाभाष्य प्रकाश टीका सहित)

Anubhashya on Brahma Sutras by Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य (टीकाकार: गोस्वामी पुरुषोत्तम जी महाराज) द्वारा

DevanagariHindipublished2,600 पृष्ठ

पृष्ठ 2155, कुल 2600 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 2155

( 26 ) ટિપ્પણીપુસ્તકમાં થાય છે, તે પાંડુલિખનમાં નથી, તેથી શ્રીગોકુલનાથજીનું તે હોય એમ લાગે છે, શોધરી- તથી પણ તેમજ ભાસે છે. એ કારિકાવ્યાખ્યાન શ્રીગોકુલનાથજીનું છે એમ શ્રીપુરુષોત્તમજી કહે છે તે વાતને એજ કારિકાવ્યાખ્યાનનું સ્વતંત્ર પુસ્તક જે અમારી પાસે વિદ્યમાન છે તે પુષ્ટિ આપે છે. તે પુસ્ત- કમાં આ પ્રકારે લખેલું છે:—'श्रीजीवल्लभो जयति । दसमका अध्याय २६ ने समाप्ते श्रीआचार्यजीनी कारिका ५ ॥ छे, ते मध्ये पहेली कारिका जे 'क्रिया सर्वापि सेवायां परं कामो न विद्यते । तासां कामस्य संपूर्तिर्निष्कामेनेति सा कथा ॥ १ ॥ श्रीजीकृत दृष्टु लिखन'. આના પછી મુદ્રિત શ્રીટિપ્પણીજીમાં વિદ્યમાન સંસ્કૃત વ્યાખ્યાન અક્ષરશઃ આદ્યન્ત લખેલું છે. શ્રીગોકુલેશના અન્તરંગ સેવકો એઓશ્રીને પુરુષોત્તમભાવથી શ્રીજીસંજ્ઞાથી વ્યવ- હારે છે. આથી શ્રીપુરુષોત્તમજીનું કથન કે આ વ્યાખ્યાન શ્રીગોકુલનાથજીનું છે તે સુદ્રઢ થાય છે. આ તો અપ્રસ્તુત પ્રસંગ થયો, પરંતુ આ શ્રીપુરુષોત્તમજીની પંક્તિથી અન્ય વાર્તા સ્ફુરી. આ લેખથી એમ જણાયું કે શ્રીપુરુષોત્તમજી પાસે આ પાંડુલિખન શ્રીટિપ્પણીજીનું હોવું જોઇએ, અને શ્રીપુરુષોત્તમજી સુરતમાં થયેલા હોવાથી ઉક્ત પુસ્તક સુરતના શ્રીબાલકૃષ્ણજીના મંદિરમાં હોવું જોઈએ. આ અનુમાનથી દોરાઇને અમે એક વિનતિપત્ર આ સંબંધમાં શ્રીવ્રજરત્નજીને લખ્યું. મહારાજશ્રીએ નિજમંદિરમાં વિદ્યમાન સંગ્રહમાં તપાસ કરી, પરંતુ એ પાંડુલિખનનું પુસ્તક તેમાં મળ્યું નહિ. તેથી આપશ્રીએ અમને જણાવ્યું કે ઉક્ત શ્રીટિપ્પણીજીનું પુસ્તક અમારે ત્યાં સુરતના મંદિરમાં નથી. આ પ્રત્યુત્તરથી અમારા અન્તરાત્માને સંતોષ થયો નહિ, તેથી સ્વતઃ સુરત જઈ આનો નિશ્ચય કરવાનું સ્ફુર્યું. આથી દીવાળીની રજામાં ગત આશ્વિન શુક્લ ત્રયોદશીને દિવસે અમે સુરત ગયા. તે જ દિવસે મહારાજશ્રીવ્રજરત્નજીને વિનતિ કરી કે આપશ્રી અમને આપશ્રીને ત્યાં સેવામાં વિરાજતા હસ્તલિખિત પુસ્તકોનું દર્શન કરાવવા કૃપા કરો. મહારાજશ્રીએ કૃપા કરી અમારી વિનતિ લક્ષમાં લઈ બીજે જ દિવસે—આશ્વિન શુક્લ પૂર્ણિમા—રાસોત્સવને દિવસે—પ્રાતઃકાલે ગ્વાલ અને રાજ- ભોગના અનવસરમાં ઉક્ત પુસ્તકોનું દર્શન કરાવ્યું. હસ્તલિખિત પુસ્તકોનું દર્શન કરતાં અમને બહુજ આનન્દ તથા સંતોષ થયો. અમને માલૂમ પડ્યું કે શ્રીમદ્વિઠ્ઠલેશ્વર પ્રભુચરણના નિજ શ્રીહસ્તાક્ષરે લખેલા શ્રીટિપ્પણીજીના મૂલ પુસ્તકજી ત્યાં બિરાજે છે. અને આજ પુસ્તકનો ઉપન્યાસ શ્રીપુરુષોત્તમજી પાંડુ- લિખન તરીકે કરે છે.” Besides tracing the original of टिप्पणी, some of the other important re- sults of this genius for research which has put the whole Sampradāya in great obligation to him might be summed up as under:— 2. भरुची वैष्णवs give the date of श्रीमद्वल्लभाचार्य's birth as, 1529, and not 1535, and the place of birth as चोदामन्न and not चंपारण्य. Mulchandra got an old manus- cript of कलोल from these भरुचीs in which one old श्लोक ( about 3rd or 4th ) about नामकरण or ordinary matter was deleted and this श्लोक specially mentioning date and place was substituted, scratching out the old one. There was not the slightest necessity of scratching out the old श्लोक but the writer purposely did it with an ulterior motive. The manuscript was returned and since then it is not produced by वैष्णव उत्सवलाल भरुची though repeatedly demanded. From the time we saw the mss., we were convinced about the interpolation, thus leaving no doubt that the date given by भरुचीs 1529 is not correct, as also the place चोदामान. 3. Very little was known to the सम्प्रदाय about श्रीकृष्णचन्द्रजी. It was he who pointed out the deep obligation under which श्रीपुरुषोत्तमजी was to his गुरु for adopting the comparative method of writing, to unearth and publish as an appendix to Vol. III of भाष्यप्रकाशरश्मि, कृष्णचन्द्रजी's टीका on गुणोपसंहारपाद, and to draw attention to the different इतिश्री's in the भाष्यप्रकाशिकावृत्ति showing which portion was written by श्रीकृष्णचन्द्रजी himself and which was collected, set right or written by श्रीपुरुषोत्तमजी. 2026