भारतकोश
षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य द्वारा

DevanagariHindipublished408 पृष्ठ

पृष्ठ 146, कुल 408 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 146

૧૩. ગટ્ટૂલાલાજીનું. સાધારણ. પ્રથમ આવૃત્તિ. ૧૪. શ્રીવલ્લભલાલજીનું શ્રીગોકુલેશકૃત ટીકાસહિત. પત્ર ૮. પ્રથમ આવૃત્તિ. ૧૫. શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામનું. તૃતીય આવૃત્તિ. સર્વ વધારા સાથે. નૂતન. ૧૬. નડીયાદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીનું સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રાચીન, શુદ્ધ, પત્ર ૪. પ્રથમ આવૃત્તિ. ૧૭. પં. ગટ્ટૂલાલાજીનું સાધારણ. ૧૮. નડીયાદની વૈષ્ણવ બાઇ રુકિમણીનું. નૂતન. દ્વિતીય આવૃત્તિ. વાચેલું અને ટિપ્પણયુક્ત. ૧૯. ભગવદીય મનમોહનદાસ દલાલનું. નૂતન. તૃતીય આવૃત્તિ. ૨૦. નડીયાદ ડાહીલક્ષ્મી લાઇબ્રેરીનું. તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રથમ આવૃત્તિ. ૨૧. શ્રીનાથદ્વારનું મુદ્રિત પુસ્તક. શ્યામજી શાસ્ત્રીનું શોધેલું. આ ઉપર જણાવેલાં ૨૦ હસ્તલિખિત અને એક મુદ્રિત પુસ્તકના આધારે શ્રીમત્પ્રભુ- ચરણની વિવૃતિનું મુદ્રણ થયું છે. ૨ શ્રીગોકુલનાથજીની ટિપ્પણી નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધી છે. ૧ નડીઆદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાંથી સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રાચીન. પત્ર ૪. ૨ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું પત્ર ૨. પ્રાચીન. ૩ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું નૂતન. પત્ર ૪. ૪ શ્રીજીવનલાલજીનું. નૂતન. પત્ર ૩. ૫ શ્રીજીવનલાલજીનું નૂતન. પત્ર ૨. ૬ વાડીલાલભાઇ પાસેના વૈષ્ણવપરિષત્સંગ્રહમાંનું, નૂતન. પત્ર ૪. ૭ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, નૂતન. પત્ર ૪. ૮ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, પત્ર ૪. ૯ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, પ્રાચીન, શુદ્ધ, પત્ર ૪. ૧૦ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું. પત્ર ૪. સંવત્ ૧૮૫૪ માધ સુદ ૧. સાધારણ. ૧૧ શાસ્ત્રી મગ્નલાલનું. નૂતન. ૧૨ પં. બલભદ્રશર્માનું. નૂતન. ૧૩ શ્રીવલ્લભલાલજીનું. નૂતન. ૧૪ શ્રીજીવનલાલજીનું. ૧૫ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ઉપર જણાવેલાં ચૌદ હસ્તલિખિત અને એક મુદ્રિત પુસ્તકને આધારે આ ટિપ્પણીનું શોધન મુદ્રણ થયું છે. ૩ શ્રીકલ્યાણરાયજીની ટિપ્પણીનું મુદ્રણ તથા શોધન નીચે જણાવેલાં ૧૧ પુસ્તકોને આધારે થયું છે. ૧ પં. ગટ્ટૂલાલાજીનું. આ પુસ્તક શ્રીહરિરાયજીના નિજ શ્રીહસ્તાક્ષરનું લખેલું દિશે છે. પત્ર ૮. બહુ શુદ્ધ અને સુન્દર. ૨ પં. બલભદ્રશર્માનું, પત્ર ૪. ૩ પં. ગટ્ટૂલાલાજીનું, પત્ર ૬. ૪ શ્રીજીવનલાલજીનું, પત્ર ૨. ૫ શ્રીજીવનલાલજીનું, પત્ર ૪. પ્રાચીન. ૬ પં. ગટ્ટૂલાલાજીનું, પત્ર. ૧.