भारतकोश
षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)

Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary

महाप्रभु वल्लभाचार्य द्वारा

DevanagariHindipublished408 पृष्ठ

पृष्ठ 149, कुल 408 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 149

उपसंहार. શેઠ રણછોડદાસ ઠાકરસી પં. ગટ્ટૂલાલાજીના સંસ્થાના એક ટ્રસ્ટી હતા. સંસ્થા પ્રતિ બહુ જ મમતા ધરાવતા હતા, એટલું જ નહિ પરંતુ સાંપ્રદાયિક કાર્યોમાં પણ સારો ભાગ લેતા હતા. અમને આશા છે કે એમના સત્પુત્ર ભગવદ્ધર્મપરાયણ શેઠ રામદાસ આ ગ્રન્થને વૈષ્ણ- વોમાં અભીષ્ટ પ્રચાર થાય તેને માટે વિના નોછાવરે યોગ્ય વૈષ્ણવોમાં વાંટી દેશે. અમારી સૂચના સ્વીકારાશે તો સંપ્રદાયને ઘણોજ લાભ થવા સંભવ છે. ઉક્ત દ્રવ્યસહાયકોનું દ્રવ્ય તેજ રીતે ખર્ચ્યું ઉગી નીકળશે, અને પરલોકવાસી શેઠ રણછોડદાસનો આત્મા પણ આ સત્કાર્યથી પ્રસન્ન થશે. ઉપસંહારમાં પ્રસ્તુત ગ્રન્થ સાંપ્રદાયિકમુદ્રણકાર્યમાં અમારી પ્રથમ પ્રવૃત્તિ કરાવનાર નિત્યલીલાસ્થ શ્રીમદ્ગોસ્વામિશ્રીજીવનલાલજીદ્વારા શ્રીમત્પ્રભુચરણકમલમાં સમર્પીએ છીએ. रासोत्सव, \quad\Bigg} \quad મૂલચન્દ્ર તેલીવાલા. संवत् १९७८. \quad\Bigg} \quad ધૈર્યલાલ સાંકલીઆ.